Saturday, January 7, 2012

મુલુંડ સર્વોદય નગર માં ૯૨ વર્ષ ના જૈન સાધ્વીજી મહારાજ સાહેબ કાળધર્મ પામેલ છે. Death of jain sadhviji age 92 at mulund sarvoday nagar jain upashary


નામ પ. પુ. સાધ્વીજી શ્રી પ્રીયવંદનાશ્રીજી મહારાજ સાહેબ 
name param pujya sadhviji shree priyavandanashreeji maharaj saheb 

ઉમર (૯૨) તેમના ગુરુ નીર્મલાશ્રીજી મ.સા.,
age (92) name of her guru is param pujya nirmalashreeji maharaj sasheb

યોગદીવાકાર ધર્મસુરીશ્વ્રરજી સમુદાય ના
yogdivakar Dharmsurishvrji samuday ( Group)

દીક્ષા પર્યાય ૭૮ વર્ષ , દીક્ષા પાલીતાણા માં થઇ હતી
diksha period 78 years , diksha at Palitana , Saurashtra, Gujarat

મૂળ ગામ જેતપુર , વીરપુરની બાજુમાં સૌરાષ્ટ્ર,
Birth place Jetpur, near virpur ,Saurashtra

તેમના શિષ્ય ૯ અને પ્રશીશ્ય ૨૧ કુલ ૩૨ શિષ્યા
her shishya 9 and their shishya 21 total shishya 32

છેલ્લું ચોમાસું મલાડ પૂર્વ દેવચંદ નગર
last chomasu (stay at the time of moonsoon) at malad devshand nagar

પાલખી કાલે સવારે ૮ જાન્યુઆરી ૨૦૧૨ સવારે ૧૧ ક્લ્લાકે સર્વોદય દેરાસર થી મુલુંડ ના રાજ માર્ગ થઇ ને મુલુંડ પશ્ચિમ
આર. પી. રોંડ - ડમ્પિંગ રોંડ, સ્મશાન ભૂમિ માં અગ્નીદા આપવામાં આવશે
Palkhi tommorow 8th jan 2012 at 11 am from Sarvoday Upashray hall will go through mulund's imp road and end at R P Road, Dumping Road Junction Cemetery at 1pm















IELTS TRAINING by Rolling Minds Academy

·          British council certified trainers ·          Rigorous training and practice ·          Test like environment ·     ...