Friday, July 26, 2013

શ્રી મુલુંડ અચલ ગચ્છ સમાજ .

 સમગ્ર મુલુંડ ના અચલ ગચ્છ સમાજ ના ભાઈ બહેનો ની એક સામાન્ય સભા રવિવાર તા-૪/૮/૧૩ ના
સવારના ૧૧ કલાકે વાસુપૂજ્ય દેરાસર મુલુંડ-વેસ્ટ માં રાખવામાં આવી છે.
ચાતુર્માસ અને પયુર્ષણ પર્વ ની ઉજવણી બાબત ચર્ચા વિચારણા કરવામાં આવશે. તો સર્વે ને બહોળી સંખ્યામાં પધારવા વિનંતી.                          
         
                  લી-શ્રી મુલુંડ અચલ ગચ્છ સમાજ .ઝવેર રોડ .મુલુંડ=વેસ્ટ.

1BHK for Sale at Mulund West, Mumbai

મુલુન્ડ (વેસ્ટ) વેચાણથી   ફૂલી ફર્નિશ રેડી પઝેશન  1 BHK, હાયર ફ્લોર, લિફ્ટ છે, એટેચ બાથરૂમ, ૪૬૦ ચોરસફૂટ કાર્પેટ,  અંબાજીધામ મંદિર પાસે,  સ્ટ...